અમારા વિશે (About Ruhi Creation)
સુરતની પરંપરાગત કલા, બાંધણી, ગમથી વર્ક અને અસલી એથનિક વેરનો સંગમ
Direct from Surat
ટેક્સટાઈલ હબ સુરતથી સીધું શ્રેષ્ઠ ક્વોલિટી ફેબ્રિક
Handcrafted Art
ઓરિજિનલ મિરર-વર્ક, કોડી લેસ અને ગમથી પેચવર્ક
Authentic Quality
નો-ફિલ્ટર રિયલ ફોટોગ્રાફી અને પ્રમાણિક વ્યાપાર
રૂહી ક્રિએશનમાં તમારું હાર્દિક સ્વાગત છે
Ruhi Creation એ સુરત (ગુજરાત) સ્થિત એક અગ્રણી પ્રીમિયમ એથનિક વેર બુટીક છે. અમે ભારતીય સંસ્કૃતિ, તહેવારો અને લગ્નોત્સવ માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ચણિયા ચોળી, બાંધણી કુર્તી સેટ, સાડી અને ડિઝાઇનર ગાઉન તૈયાર કરીએ છીએ.
અમારો ઉદ્દેશ્ય દેશભરની બહેનો અને માતાઓને પરંપરાગત ગુજરાતી કળા — જેમ કે ઓરિજિનલ આભલા વર્ક (Mirror-work), કચ્છી ગમથી વર્ક, ઓરિજિનલ કોડી લેસ અને બાંધેજ પ્રિન્ટ — વ્યાજબી અને સીધા મેન્યુફેક્ચરિંગ ભાવે પહોંચાડવાનો છે.
અમારી પ્રતિબદ્ધતા:
✔ સંપૂર્ણ સુરક્ષિત પેકિંગ અને વિશ્વસનીય કુરિયર દ્વારા ઓલ-ઇન્ડિયા ડિલિવરી.
✔ કોઈપણ ડિજિટલ ફિલ્ટર વગર ઓરિજિનલ રિયલ ફોટા જેથી તમને જોઈતો માલ જ મળે.
✔ ગ્રાહકો સાથે પારદર્શક અને સતત વોટ્સએપ સપોર્ટ.