Ruhi Creation Legal

સેવા અને ખરીદીના નિયમો (Terms of Service)

રૂહી ક્રિએશન પ્લેટફોર્મ અને ખરીદી સંબંધિત કાનૂની શરતો

૧. સામાન્ય નિયમો (Overview)

Ruhi Creation સ્ટોરની મુલાકાત લઈને અથવા પ્રોડક્ટ ખરીદીને, તમે અમારી તમામ સેવાની શરતો અને રિટર્ન પોલિસી સ્વીકારો છો.

૨. પ્રોડક્ટ્સ અને ફોટોગ્રાફી ડિસ્ક્લેમર

અમારી સાઇટ પરના તમામ ફોટા ઓરિજિનલ પ્રોડક્ટના છે. જો કે, અલગ-અલગ ફોન ડિસ્પ્લેના કારણે કલર શેડમાં ૫-૧૦% નો નજીવો તફાવત દેખાઈ શકે છે. બાંધણી/બાંધેજમાં ટપકાં હાથથી બનાવેલા હોવાથી સાઈઝમાં વિવિધતા હોઈ શકે છે જે ખામી ગણાશે નહીં.

૩. ઓર્ડર અને ચુકવણી (Orders & Pricing)

ઓર્ડર મૂક્યા પછી પેમેન્ટ વેરિફિકેશન અનિવાર્ય છે. પેમેન્ટ થયા બાદ ઓર્ડર ફાઇનલ ગણાશે. સ્ટોક ન હોવા પર અમે કોઈપણ ઓર્ડર રદ કરી સંપૂર્ણ રકમ પરત કરવાનો અધિકાર ધરાવીએ છીએ.

૪. કાનૂની અધિકારક્ષેત્ર (Governing Law & Jurisdiction)

આ તમામ નિયમો અને શરતો ભારતીય કાયદા અનુસાર સંચાલિત થાય છે. કોઈપણ વિવાદની સ્થિતિમાં ન્યાયિક અધિકારક્ષેત્ર સુરત, ગુજરાત કોર્ટ રહેશે.