ખરીદી, રિટર્ન અને એક્સચેન્જ પોલિસી
ઓર્ડર કરતા પહેલા કૃપા કરીને નીચેના તમામ નિયમો ધ્યાનથી વાંચો.
મહત્વપૂર્ણ: પાર્સલ ઓપનિંગ વીડિયો ફરજિયાત છે
કોઈપણ ડેમેજ કે ખોટા પ્રોડક્ટના ક્લેમ માટે પાર્સલ ખોલતી વખતનો અખંડ (વિના પોઝ/કટ) વીડિયો હોવો ફરજિયાત છે. વીડિયો વગર કોઈપણ ક્લેમ માન્ય રહેશે નહીં.
1ઓર્ડર કરતા પહેલા ગ્રાહકે ધ્યાનમાં રાખવાની બાબતો
- તમામ નિયમો અને શરતો ધ્યાનથી વાંચી લેવી.
- સાડી, ચણિયા ચોળી કે ડ્રેસનો કલર અને વિગતો ફોટામાંથી કન્ફર્મ કરવી.
- કુલ પેમેન્ટ રકમ ચેક કરવી.
- પેમેન્ટનો સ્ક્રીનશોટ અમારા સત્તાવાર વોટ્સએપ નંબર +91 6351634894 પર મોકલવો.
- એક વાર ઓર્ડર કન્ફર્મ થયા પછી તે ફાઇનલ ગણાશે, તેમાં ફેરફાર કે કેન્સલેશન થશે નહીં.
2નો રિટર્ન અને નો રિફંડ પોલિસી (No Return & No Refund)
👉 કોઈપણ સંજોગોમાં પ્રોડક્ટ પર રિટર્ન કે રિફંડ મળશે નહીં.
👉 ફક્ત જો પ્રોડક્ટ ટ્રાન્સિટમાં ડેમેજ (ખરાબ/તૂટેલ) થયેલું હોય, તો જ અમારી મંજૂરી બાદ પીસ-ટુ-પીસ (એ જ ડિઝાઇન/કલર) એક્સચેન્જ મળશે.
3નીચેના પ્રોડક્ટ્સ પર રિટર્ન કે એક્સચેન્જ બિલકુલ નહીં મળે
*નોંધ: પટોળા, પ્યોર સિલ્ક અને હેવી વીવિંગ પ્રોડક્ટ્સ પર કોઈ વોરંટી કે ગેરંટી હોતી નથી.
4બાંધણી / બાંધેજ હેન્ડક્રાફ્ટ માહિતી
- બાંધણીના ડોટ (ટપકાં) નો કલર સફેદ, પીળો કે મિક્સ હોઈ શકે છે.
- ડોટ સાઈઝ નાની કે મોટી હોઈ શકે છે, કારણ કે આ સંપૂર્ણ નેચરલ હેન્ડક્રાફ્ટિંગ પ્રોસેસ છે. તેને કોઈ ડિફેક્ટ ગણવામાં આવશે નહીં.
5ફોટો અને કલર ડિસ્ક્લેમર
- વેબસાઇટ પર મુકેલા તમામ ફોટા ઓરિજિનલ અને રિયલ પ્રોડક્ટના છે.
- કોઈપણ પ્રકારના આર્ટિફિશિયલ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવતો નથી.
- ગ્રાહકના અલગ-અલગ મોબાઇલ/કોમ્પ્યુટર સ્ક્રીન બ્રાઇટનેસ મુજબ 5-10% કલર શેડમાં નજીવો ફરક પડી શકે છે, જેના માટે અમે જવાબદાર નથી.
6ડેમેજ પીસ મળવા પર ક્લેમ કરવાની રીત
જો તમને ખરાબ/ડેમેજ પીસ મળ્યો હોય તો તરત જ નીચેની વિગતો મોકલવી:
- પાર્સલ ઓપનિંગ વીડિયો (શરૂઆતથી અંત સુધી વિના કટ/પોઝ).
- પ્રોડક્ટના ડેમેજ ભાગના સ્પષ્ટ ફોટા.
- બહારના પાર્સલ બોક્સ/કવરનો ફોટો.
- શિપિંગ લેબલ (જેમાં ટ્રેકિંગ નંબર અને સરનામું દેખાય) નો ફોટો.
અમારી મંજૂરી બાદ: ગ્રાહકે ઓરિજિનલ બિલ સાથે, પ્રોડક્ટ ઉપયોગ કર્યા વગર પોતાના ખર્ચે અમારા એડ્રેસ પર કુરિયર કરવાનું રહેશે.
અમારી પાસે રિવર્સ પિકઅપ સુવિધા નથી. મંજૂરી બાદ જ પીસ-ટુ-પીસ એક્સચેન્જ મોકલવામાં આવશે.
7સંપર્ક અને રિટર્ન એડ્રેસ (માત્ર મંજૂરી બાદ)
ઓર્ડર & કસ્ટમર સપોર્ટ
WhatsApp: +91 6351634894
Email: support@ruhicreation.com
સમય: સોમવાર - શનિવાર (સવારે 10:00 થી સાંજે 7:00)
રિટર્ન હબ સરનામું (સુરત)
Ruhi Creation
શ્યામધામ ચોક, નાના વરાછા,
સુરત, ગુજરાત – 395006
*માત્ર અમારી લેખિત પુષ્ટિ પછી જ પાર્સલ મોકલવું.