Ruhi Creation Delivery
શિપિંગ અને ડિલિવરી પોલિસી
સમયસર અને સુરક્ષિત ડિલિવરી માટે શિપિંગ વિગતો અને નિયમો
Gujarat Fast Courier
Shree Mahavir Courier
3 – 4 Working Days
Village & Pan India
India Post (Speed Post)
7 – 10 Working Days
Express Outstation
DTDC / Trackon Courier
5 – 8 Working Days
અંદાજિત ડિલિવરી સમય (Delivery Timelines)
ગુજરાતના શહેરો: 3–4 દિવસ (મહાવીર કુરિયર)
ગુજરાતના ગામડાઓ: 7–8 દિવસ (ઇન્ડિયન પોસ્ટ)
મુંબઈ / મહારાષ્ટ્ર: 3–5 દિવસ (મહાવીર / ડીટીડીસી)
અન્ય તમામ રાજ્યો: 7–10 દિવસ (ઇન્ડિયન પોસ્ટ / ડીટીડીસી)
ઓર્ડર ડિસ્પેચ અને પ્રોસેસિંગ
- ઓર્ડર કન્ફર્મ અને પેમેન્ટ વેરીફાઈ થયા પછી 24 થી 48 કલાકમાં સુરતથી પાર્સલ ડિસ્પેચ કરવામાં આવે છે.
- પાર્સલ ડિસ્પેચ થયા બાદ ટ્રેકિંગ નંબર ગ્રાહકના વોટ્સએપ અથવા SMS પર શેર કરવામાં આવે છે.
- રવિવાર અને સરકારી રજાઓના દિવસે કુરિયર પીકઅપ/ડિસ્પેચ બંધ રહેશે.
ઓર્ડર માટે જરૂરી સંપૂર્ણ સરનામું
સમયસર ડિલિવરી માટે ગ્રાહકે નીચેની સંપૂર્ણ અને સાચી માહિતી આપવી ફરજિયાત છે:
✔ પૂરું નામ
✔ મોબાઈલ નંબર
✔ બીજો વૈકલ્પિક નંબર
✔ ઘર/દુકાન નંબર & શેરી
✔ વિસ્તાર (Area / Landmark)
✔ ગામ / શહેર
✔ રાજ્ય
✔ 6 આંકડાનો સાચો પીનકોડ
*ખોટા કે અધૂરા સરનામાને કારણે પાર્સલ રિટર્ન આવે તો ફરીથી મોકલવાનો કુરિયર ચાર્જ ગ્રાહકે ચૂકવવો પડશે.
શિપિંગ ટ્રેકિંગ અને પૂછપરછ
જો તમારા પાર્સલ બાબતે કોઈ પ્રશ્ન હોય અથવા ટ્રેકિંગ અપડેટ જોઈતું હોય તો અમારા સત્તાવાર વોટ્સએપ નંબર +91 6351634894 પર સંપર્ક કરો.